Shri Sarvajanik Commerce College
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરા • Estd. 1970
Estd. 1970 | Affiliated with Shri Govind Guru University (SGGU), Godhra
Updates
આંતર મહાવિદ્યાલય ચેસ ટુર્નામેન્ટ: સાર્વજનિક કોમર્સ કોલેજના વિદ્યાર્થીનું ગૌરવપૂર્ણ પ્રદર્શન! ✦ બી કોમ સેમ – 1, 3, 5: ફાઇનાન્સિયલ, કોસ્ટ અને કોર્પોરેટ એકાઉન્ટ પરીક્ષા સૂચનાઓ ઉપલબ્ધ છે. ✦ એમ કોમ સેમ – 1 અને 3: મેનેજમેન્ટ વિભાગના ઇન્ટરનલ પરીક્ષા પેપર્સ ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ. ✦ NSS વાર્ષિક શિબિર અને વૃક્ષારોપણ ઝુંબેશ: વિદ્યાર્થીઓએ રક્તદાન કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
Home  /  Notices  /  Circular Details

Free Seminar on 05/05/2024

Published: 02 May, 2024 English

? ધોરણ -૧૨ પછી આગળ શું કરવું તેની મુંજવણ છે??? ??કોલેજ કર્યા બાદ કારકિર્દી કઈ રીતે બનાવવી એ નક્કી નથી કરી શકતા?? ??સરકારી અધિકારી જેમ કે કલેકટર, કમિશનર કે પોલીસ બનવાનું સ્વપ્ન છે?? ??? *સૌપ્રથમવાર કારકિર્દી માર્ગદર્શન એ પણ આપણા ગોધરામાં* ???આપણા શહેર ગોધરામાંજ અરુણસિંહ સોલંકી સરના માર્ગદર્શન અને સહયોગથી, વિદ્યાર્થીઓ માટે સફળ કારર્કિદી બનાવવા માટે માર્ગદર્શન આપવાના હેતુથી *ફ્રી સેમિનાર* નું આયોજન કરવામાં આવેલ છે.???✨⛳જેમા એક્સપર્ટ દ્વારા વિવિધ સરકારી નોકરીઓ જેવી કે, *UPSC-GPSC- SSC, Bank, Railway, PI, PSI, ASI કોસ્ટેબલ તથા GSSSBની વર્ગ-૩ની વિવિધ જગ્યાઓ તેમજ કલાર્ક, તલાટી અને અન્ય જગ્યાઓ* માટે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.???તો આજે જ *રજીસ્ટ્રેશન* કરાવો. ??નીચે આપેલ નંબર પર ફોન કરી આજેજ તમારી સેમિનારની સીટ બુક કરો. ? તારીખ:05-05-2024⏱️સમય: સવારે ૧૧ વાગ્યે.?સ્થળ: ફેડરેશન હોલ, રેડ ક્રોસ ની સામે, કલેક્ટર કચેરીની નજીક, ગણેશ મંદિરની બાજુમાં, સિવિલ લાઈન રોડ, ગોધરા☎️ ફોન – +91 92270 96500, 95100 11074

SCC Godhra Logo
SCC GODHRA
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ
Online Admission 2026-27 Open LMS E-Learning Portal Portal Home
Faculty & Staff Question Papers
Circulars & News Photo Gallery Alumni Contact Us
Staff Portal Login
(02672) 265144
Action restricted by institutional security policy.