અમુક વિદ્યાર્થીઓના ફાઇનાન્સિયલ એકાઉન્ટમાં ખૂબ જ ઓછા માર્ક છે…. આવા વિદ્યાર્થીઓના શૈક્ષણિક લાભ માટે અથવા તેઓ સારી રીતે વિષય તૈયાર કરી શકે તે માટે આવતીકાલ તારીખ 4 થી 15 ઓક્ટોબર સુધી આવા વિદ્યાર્થીઓના નિયમિત વર્ગો ઉપરાંત વધારાના વર્ગો પ્રો.ડો અરુણસિંહ સોલંકી લેશે.
આવા વિદ્યાર્થીઓ માટે સમય સવારે 7.00 થી 8.00 અને 11.00 થી 12.00 નો રહેશે.
આ માટે જે વિદ્યાર્થીઓ સવારમાં આવવા ઇચ્છતા હોય તેવો તાત્કાલિક આચાર્યશ્રીનો સંપર્ક કરે અને પોતાનો રોલ નંબર અવશ્ય લખાવે કે જેથી તમારા એક્સ્ટ્રા વર્ગો લઈ શકાય…
Recent Circulars
20 Sep, 2026
🏆 આંતર મહાવિદ્યાલય ચેસ ટુર્નામેન્ટમાં સાર્વજનિક કોમર્સ કોલેજના વિદ્યાર્થીનું ગૌરવપૂર્ણ પ્રદર્શન સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરા માટે ગૌરવની ક્ષણ!
02 Dec, 2025
ગોધરા ની કોમર્સ કોલેજ ખાતે યુવક સરકારી શિક્ષણ વર્ગ યોજાયો
12 Oct, 2025
વિકાસ સપ્તાહ 2025 ની ઉજવણી કરતી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા
11 Oct, 2025
વિકાસ સપ્તાહ 2025 ની કોમર્સ કોલેજ ગોધરા ખાતે વૈવિધ્યસભર ઉજવણી
03 Oct, 2025
બી કોમ સેમ – 3 ના કોસ્ટ એકાઉન્ટના વિદ્યાર્થીઓ માટે
Looking for Question Papers?
Download past internal and external semester exam papers for B.Com and M.Com.
Browse Exam Papers Repository