સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે પ્રથમ વર્ષ બી.કોમની બાકી રહેલી સીટ બાબતે તમને જણાવતા આનંદ થાય છે કે તમે આવતીકાલે એટલે કે તારીખ 15 ના રોજ આ કોલેજમાં ભાઈઓ ₹2100 તથા બહેનો રૂ 1500 ભરી બી કોમ સેમ 1માં પ્રવેશ મેળવી શકે છે … કોલેજનો સમય સવારના 8 થી 12 સુધીનો છે તેની નોંધ લેશો
Recent Circulars
20 Sep, 2026
🏆 આંતર મહાવિદ્યાલય ચેસ ટુર્નામેન્ટમાં સાર્વજનિક કોમર્સ કોલેજના વિદ્યાર્થીનું ગૌરવપૂર્ણ પ્રદર્શન સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરા માટે ગૌરવની ક્ષણ!
02 Dec, 2025
ગોધરા ની કોમર્સ કોલેજ ખાતે યુવક સરકારી શિક્ષણ વર્ગ યોજાયો
12 Oct, 2025
વિકાસ સપ્તાહ 2025 ની ઉજવણી કરતી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા
11 Oct, 2025
વિકાસ સપ્તાહ 2025 ની કોમર્સ કોલેજ ગોધરા ખાતે વૈવિધ્યસભર ઉજવણી
03 Oct, 2025
બી કોમ સેમ – 1ના ફાઇનાન્સિયલ એકાઉન્ટના વિદ્યાર્થીઓ માટે
Looking for Question Papers?
Download past internal and external semester exam papers for B.Com and M.Com.
Browse Exam Papers Repository