બીકોમ સેમ -6ના રેગ્યુલર વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ આવતીકાલે સવારે 8:00 થી 9:00 દરમિયાન પોતાના વર્ગખંડમાં આપવામાં આવશે
આ ફોર્મ સંપૂર્ણ જોઈ તપાસી બરાબર હોય તો સહી કરી અને પરત કરવા. અંગ્રેજી માધ્યમ વાળા વિદ્યાર્થીઓએ પોતાના ફોર્મ કાર્યાલયમાં શ્રી હિતેશભાઈ કોટવાલ પાસે જમા કરાવવા