વર્ષ 2024- 25 માં ના ઇન્ટર્નલ માર્કસ બાબતે નીચેના રોલ નંબર વાળા વિદ્યાર્થીઓએ આજે પરીક્ષા પૂરી થાય ત્યારબાદ તાત્કાલિક આચાર્યશ્રી નો સંપર્ક કરવો .
ઇન્ટર્નલ બાબતની આ સૌથી અગત્યની મુલાકાત હોવાથી જો કોઈ વિદ્યાર્થી નહીં આવે તો તેના ઇન્ટર્નલ ની જવાબદારી જે તે વિદ્યાર્થીની રહેશે તેની ગંભીર નોંધ લેશો રોલ નંબર 07 13 22 23 27 28 44 54 59 69 74 80 85 88 90 92 113 119 120 126 127 133 139 148 150 153 156 157 165 169 174 175 176 188 189 193 194 196 197 198 210 220 221 227 230