પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સમયસર હાજર રહેવા બાબત…
તારીખ 26 જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક પર્વ. આ પર્વની કોલેજ ખાતે આન ,બાન અને શાનથી ઉજવણી કરવામાં આવનાર છે તે અંતર્ગત બરાબર 8.00 વાગે ધ્વજ વંદન થશે તેથી તમામ વિદ્યાર્થીઓએ 7. 45 એ કોલેજ ખાતે આવી જવું… ધ્વજવંદનના કાર્યક્રમ બાદ કોલેજ ખાતે દેશભક્તિના ડાન્સનો અતિ ભવ્ય પ્રોગ્રામ રાખેલ છે.
અપ ડાઉન કરતા વિદ્યાર્થીઓના એસટી પાસ ચાલશે તેવું જાણવા મળેલ છે.
Recent Circulars
20 Sep, 2026
🏆 આંતર મહાવિદ્યાલય ચેસ ટુર્નામેન્ટમાં સાર્વજનિક કોમર્સ કોલેજના વિદ્યાર્થીનું ગૌરવપૂર્ણ પ્રદર્શન સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરા માટે ગૌરવની ક્ષણ!
02 Dec, 2025
ગોધરા ની કોમર્સ કોલેજ ખાતે યુવક સરકારી શિક્ષણ વર્ગ યોજાયો
12 Oct, 2025
વિકાસ સપ્તાહ 2025 ની ઉજવણી કરતી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા
11 Oct, 2025
વિકાસ સપ્તાહ 2025 ની કોમર્સ કોલેજ ગોધરા ખાતે વૈવિધ્યસભર ઉજવણી
03 Oct, 2025
બી કોમ સેમ – 1ના ફાઇનાન્સિયલ એકાઉન્ટના વિદ્યાર્થીઓ માટે
Looking for Question Papers?
Download past internal and external semester exam papers for B.Com and M.Com.
Browse Exam Papers Repository