થેલેસેમિયા એ રક્તની ખામીથી થતો એક રોગ છે તેનું પરીક્ષણ કરાવવું તે જ હાલમાં જ્યારે એકમાત્ર રસ્તો છે ત્યારે કોમર્સ કોલેજ ગોધરાના લગભગ 150 વિદ્યાર્થીઓએ થેલેસેમિયા ચેકઅપ કરાવ્યું હતું પરંતુ તેઓના રિપોર્ટ લઈ ગયા નથી તો વિદ્યાર્થીઓને હજુ એક તક આપતા તારીખ 17 ના રોજ સવારના 10:00 વાગે સદાબા હોલમાં ઉપસ્થિત રહી તેઓએ પોતાના રિપોર્ટ લઈ લેવા.
થેલેસેમિયા રિપોર્ટ અત્યંત ખાનગી હોવાથી વિદ્યાર્થી અથવા તેના વાલીને જ આ રિપોર્ટ આપી શકાય તેમ છે .
અન્ય વિદ્યાર્થીઓના રિપોર્ટ બીજા કોઈ વિદ્યાર્થીને મળશે નહીં.