થેલેસેમિયા એ લોહીમાં રહેલી ઉણપના કારણે થતો એક આનુવંશિક રોગ છે આ રોગની સારવાર સંપૂર્ણતઃ હજુ સુધી વિશ્વ શોધી શક્યું નથી. આ રોગની સંપૂર્ણ સારવાર એ તેની જાગૃતિ જ છે ….તો થેલેસેમિયા શું છે? થેલેસેમિયા માઇનર શું છે? થેલેસેમિયા મેજર શું છે? થેલેસેમિયાનું પરીક્ષણ કેમ કરવું? આ અંગેની માહિતી આવતીકાલે 9 થી 9.30 માં સદાબા હોલમાં આપવામાં આવશે તેમાં પ્રથમ વર્ષ બી કોમના તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત આવવું … તારીખ 29 /1/ 2025 ને બુધવારના રોજ રેડક્રોસ સોસાયટી, અમદાવાદથી ટીમ આવશે જે પ્રથમ વર્ષ બી કોમના તમામ વિદ્યાર્થીઓના થેલેસેમિયા ચેકઅપ કરશે જેની કોઈ ફી લેવામાં આવશે નહીં તેથી દરેકને સલાહ છે કે આવતીકાલે થેલેસેમિયાને સમજવા માટે અને 29 તારીખે થેલેસેમિયા ચેકઅપ માટે કોલેજમાં ફરજિયાત હાજર રહે … જો કોઈ વિદ્યાર્થી 29 તારીખના રોજ હાજર રહી શકે તેમ ના હોય તો તેને એક અરજી જેમાં પોતાની સહી અને વાલી ની સહી કરી અને આચાર્યશ્રીને આપવાની રહેશે.
Recent Circulars
20 Sep, 2026
🏆 આંતર મહાવિદ્યાલય ચેસ ટુર્નામેન્ટમાં સાર્વજનિક કોમર્સ કોલેજના વિદ્યાર્થીનું ગૌરવપૂર્ણ પ્રદર્શન સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરા માટે ગૌરવની ક્ષણ!
02 Dec, 2025
ગોધરા ની કોમર્સ કોલેજ ખાતે યુવક સરકારી શિક્ષણ વર્ગ યોજાયો
12 Oct, 2025
વિકાસ સપ્તાહ 2025 ની ઉજવણી કરતી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા
11 Oct, 2025
વિકાસ સપ્તાહ 2025 ની કોમર્સ કોલેજ ગોધરા ખાતે વૈવિધ્યસભર ઉજવણી
03 Oct, 2025
બી કોમ સેમ – 1ના ફાઇનાન્સિયલ એકાઉન્ટના વિદ્યાર્થીઓ માટે
Looking for Question Papers?
Download past internal and external semester exam papers for B.Com and M.Com.
Browse Exam Papers Repository