આપણા બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન એવા ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે કાલેજ ખાતે બરાબર 8:00 વાગે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે ત્યારબાદ અગાઉથી નક્કી કરેલ છે તે મુજબ વિદ્યાર્થીઓએ નિબંધ કાંતો કોલેજમાં અથવા તો ઘરેથી લખીને આચાર્યશ્રીને જમા કરાવવાનો છે.
તમામ વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ તથા ભાગ લેનાર દરેકને સર્ટિફિકેટ આપવામાં આવશે.