Shri Sarvajanik Commerce College
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરા • Estd. 1970
Estd. 1970 | Affiliated with Shri Govind Guru University (SGGU), Godhra
Updates
આંતર મહાવિદ્યાલય ચેસ ટુર્નામેન્ટ: સાર્વજનિક કોમર્સ કોલેજના વિદ્યાર્થીનું ગૌરવપૂર્ણ પ્રદર્શન! ✦ બી કોમ સેમ – 1, 3, 5: ફાઇનાન્સિયલ, કોસ્ટ અને કોર્પોરેટ એકાઉન્ટ પરીક્ષા સૂચનાઓ ઉપલબ્ધ છે. ✦ એમ કોમ સેમ – 1 અને 3: મેનેજમેન્ટ વિભાગના ઇન્ટરનલ પરીક્ષા પેપર્સ ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ. ✦ NSS વાર્ષિક શિબિર અને વૃક્ષારોપણ ઝુંબેશ: વિદ્યાર્થીઓએ રક્તદાન કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
Home  /  Notices  /  Circular Details

કોમર્સ કોલેજ ગોધરા ખાતે શિક્ષક દિનની ઉજવણી

Published: 04 September, 2025 ગુજરાતી

સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ વિભાગ દ્વારા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ 5 સપ્ટેમ્બર ની આગલા દિવસે શિક્ષક દિનની કોલેજ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કુ. માનસી ખરાદી કે જેઓએ આચાર્યનો રોલ અદા કર્યો હતો અને અન્ય 11 વિદ્યાર્થીઓ ભાઈ બહેનોએ એક દિવસના શિક્ષક બની શિક્ષક બન્યાનું ગૌરવ મેળવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તમામ વિદ્યાર્થીઓએ જે તે વર્ગમાં શિક્ષણ આપ્યા બાદ સદાબા હોલમાં રાખેલ કાર્યક્રમમાં શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ માંથી સદાય શિક્ષક રહેલા એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવનના વિવિધ બનાવો સાથે તેમને યાદ કરી શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરી હતી. આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી દ્વારા ભાગ લેનાર દરેકને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.

SCC Godhra Logo
SCC GODHRA
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ
Online Admission 2026-27 Open LMS E-Learning Portal Portal Home
Faculty & Staff Question Papers
Circulars & News Photo Gallery Alumni Contact Us
Staff Portal Login
(02672) 265144
Action restricted by institutional security policy.