Shri Sarvajanik Commerce College
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરા • Estd. 1970
Estd. 1970 | Affiliated with Shri Govind Guru University (SGGU), Godhra
Updates
આંતર મહાવિદ્યાલય ચેસ ટુર્નામેન્ટ: સાર્વજનિક કોમર્સ કોલેજના વિદ્યાર્થીનું ગૌરવપૂર્ણ પ્રદર્શન! ✦ બી કોમ સેમ – 1, 3, 5: ફાઇનાન્સિયલ, કોસ્ટ અને કોર્પોરેટ એકાઉન્ટ પરીક્ષા સૂચનાઓ ઉપલબ્ધ છે. ✦ એમ કોમ સેમ – 1 અને 3: મેનેજમેન્ટ વિભાગના ઇન્ટરનલ પરીક્ષા પેપર્સ ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ. ✦ NSS વાર્ષિક શિબિર અને વૃક્ષારોપણ ઝુંબેશ: વિદ્યાર્થીઓએ રક્તદાન કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
Home  /  Notices  /  Circular Details

કોમર્સ કોલેજ ગોધરા ખાતે યુથ રેડ ક્રોસ ની મીટીંગ યોજાશે

Published: 08 March, 2024 ગુજરાતી

         Y R C એટલે કે યુથ રેડક્રોસ ની કોલેજ ખાતે એક અગત્યની મીટીંગ આવતીકાલે એટલે કે તારીખ 9/ 3 /2024 ને શનિવારના રોજ સવારે 9:30 કલાકે યોજાશે જેમાં યુથ રેડ ક્રોસ દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધાના નિયમો જણાવી 10.00 વાગે ચીત્ર સ્પર્ધા શરૂ થશે જેની યુથ રેડક્રોસના તમામ સભ્યો એ નોંધ લેવી

SCC Godhra Logo
SCC GODHRA
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ
Online Admission 2026-27 Open LMS E-Learning Portal Portal Home
Faculty & Staff Question Papers
Circulars & News Photo Gallery Alumni Contact Us
Staff Portal Login
(02672) 265144
Action restricted by institutional security policy.