સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની નિબંધ સ્પર્ધા વકતૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજીને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમના સમાપનના દિવસે વિજેતા તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને દેશની ધરોહર સમાન આદિવાસી સંસ્કૃતિને જાણવાનો અને માનવાનો દરેકને અવસર પ્રાપ્ત થયો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર વિનાકુમારી એમ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો. શૈલેન્દ્ર પાંડે અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકીએ પણ મનનીય પ્રવચનો આપ્યા હતા.
આ ઉજવણીમાં કોલેજના એન.એસ.એસ ના સ્વયંસેવકો ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Circulars
20 Sep, 2026
🏆 આંતર મહાવિદ્યાલય ચેસ ટુર્નામેન્ટમાં સાર્વજનિક કોમર્સ કોલેજના વિદ્યાર્થીનું ગૌરવપૂર્ણ પ્રદર્શન સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરા માટે ગૌરવની ક્ષણ!
02 Dec, 2025
ગોધરા ની કોમર્સ કોલેજ ખાતે યુવક સરકારી શિક્ષણ વર્ગ યોજાયો
12 Oct, 2025
વિકાસ સપ્તાહ 2025 ની ઉજવણી કરતી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા
11 Oct, 2025
વિકાસ સપ્તાહ 2025 ની કોમર્સ કોલેજ ગોધરા ખાતે વૈવિધ્યસભર ઉજવણી
03 Oct, 2025
બી કોમ સેમ – 1ના ફાઇનાન્સિયલ એકાઉન્ટના વિદ્યાર્થીઓ માટે
Looking for Question Papers?
Download past internal and external semester exam papers for B.Com and M.Com.
Browse Exam Papers Repository