કોમર્સ કોલેજ ગોધરા એનસીસીના વિદ્યાર્થીનું યુનિવર્સિટી ખાતે પરેડ પ્રદર્શન
પ્રજાસત્તાક પર્વની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં થયેલ ઉજવણી અંતર્ગત એનસીસી ની કમાન આપણી કોલેજના ટીવાય બીકોમના વિદ્યાર્થી આશિષ શાક્ય દ્વારા કરવામાં આવી હતી , આમ આશિષ દ્વારા યુનિવર્સિટી ખાતે આપણી કોલેજ નું નામ રોશન કરવા બદલ સમગ્ર કોલેજ પરિવાર આશિષ ને અભિનંદન પાઠવે છે

