આવતીકાલે સવારે 8:00 થી 9 દરમિયાન એમકોમ સેમ 2 ના ફાઇનલ ઇન્ટર્નલ માર્ક આપવામાં આવશે.
ઇન્ટર્નલ માર્ક જોઈ ,તપાસી લેવા અને એમાં કોઈ પણ ક્ષતિ જણાય તો તાત્કાલિક આચાર્યશ્રીને અરજી આપવી.
અરજી આપવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવે છે. ત્રણ દિવસ બાદ ઇન્ટર્નલ માર્ક માં કોઈ સુધારો થઈ શકશે નહીં.
તમને બધાને યાદ દેવડાવવાનું કે યુનિવર્સિટીના નિયમ અનુસાર એકવાર યુનિવર્સિટીમાં ઇન્ટર્નલ માર્ક જતા રહ્યા પછી જો ઇન્ટર્નલ માં સુધારો કરાવો હશે તો ઓછામાં ઓછા રૂપિયા 5,000 ની પેનલ્ટી થશે જેની ગંભીર નોંધ લેવી.