Shri Sarvajanik Commerce College
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરા • Estd. 1970
Estd. 1970 | Affiliated with Shri Govind Guru University (SGGU), Godhra
Updates
આંતર મહાવિદ્યાલય ચેસ ટુર્નામેન્ટ: સાર્વજનિક કોમર્સ કોલેજના વિદ્યાર્થીનું ગૌરવપૂર્ણ પ્રદર્શન! ✦ બી કોમ સેમ – 1, 3, 5: ફાઇનાન્સિયલ, કોસ્ટ અને કોર્પોરેટ એકાઉન્ટ પરીક્ષા સૂચનાઓ ઉપલબ્ધ છે. ✦ એમ કોમ સેમ – 1 અને 3: મેનેજમેન્ટ વિભાગના ઇન્ટરનલ પરીક્ષા પેપર્સ ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ. ✦ NSS વાર્ષિક શિબિર અને વૃક્ષારોપણ ઝુંબેશ: વિદ્યાર્થીઓએ રક્તદાન કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
Home  /  Notices  /  Circular Details

એમકોમ સેમ -1માં 2024 -25 માટે પ્રવેશ લેવા માટેની છેલ્લી તક

Published: 14 July, 2024 ગુજરાતી

સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે પ્રથમ વર્ષ એમ.કોમની બાકી રહેલી સીટ બાબતે તમને જણાવતા આનંદ થાય છે કે તમે આવતીકાલે એટલે કે તારીખ 15 ના રોજ આ કોલેજમાં ભાઈઓ તથા બહેનો રૂ 4370/- ભરી એમ. કોમ સેમ 1માં પ્રવેશ મેળવી શકે છે … આ છેલ્લી તક રહેશે… કોલેજનો સમય સવારના 8 થી 12 સુધીનો છે તેની નોંધ લેશો

SCC Godhra Logo
SCC GODHRA
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ
Online Admission 2026-27 Open LMS E-Learning Portal Portal Home
Faculty & Staff Question Papers
Circulars & News Photo Gallery Alumni Contact Us
Staff Portal Login
(02672) 265144
Action restricted by institutional security policy.