એમ કોમ સેમ 4 ના નિયમિત વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ આવતીકાલે તારીખ 5 ને બુધવારના રોજ સવારે 11 થી 12 માં તેઓના વર્ગખંડમાં આપવામાં આવશે
આ ફોર્મ ચેક કરી લેવા જેમાં કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહી જાય તેની સંપૂર્ણ કાળજી વિદ્યાર્થીએ રાખવાની રહેશે
ફોર્મ ચેક કર્યા બાદ તેમાં વિદ્યાર્થીએ સહી કરી તે ફોર્મ કાર્યાલયમાં જે તે પ્રોફેસરશ્રી નેન તુરંત જમા કરાવવાનું રહેશે.
અંગ્રેજી માધ્યમ વાળા વિદ્યાર્થીઓએ ફોર્મ ખાસ કાર્યાલયમાં જમા કરાવવાનું રહેશે
સમય સવારે 11 થી 12