પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ પંચમહાલ જિલ્લા કલેકટર શ્રી આશિષકુમાર તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ની વિશેષ ઉપસ્થિતિમાં કોલેજ ખાતે યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમ આવતીકાલે તારીખ 9 /3/ 2024 ને શનિવારના રોજ 8:30 કલાકે કોલેજ ખાતે યોજાનાર છે
મતદાન એ આપણી પવિત્ર ફરજ છે અને મતદાન પ્રત્યે જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્રના સરાહનીય પ્રયાસમાં આપણે સૌ સાથ અને સહકાર આપીએ અને આપણું, આપણા પરિવારનું ,આપણા સમાજનું અને આપણા વિસ્તારનું 100% મતદાન થાય તેવા પ્રયત્ન કરીએ.