જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં જ ભગવાન વાસ કરે છે તે ઉક્તિ અનુસાર સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે કોલેજના એનએસએસ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી સવારે 9 થી 10 દરમિયાન થનાર છે આ ઉજવણી દરમિયાન ખાસ કરીને કોલેજના મહિલા અધ્યાપકો અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવનાર છે એનએસએસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે
Recent Circulars
20 Sep, 2026
🏆 આંતર મહાવિદ્યાલય ચેસ ટુર્નામેન્ટમાં સાર્વજનિક કોમર્સ કોલેજના વિદ્યાર્થીનું ગૌરવપૂર્ણ પ્રદર્શન સાર્વજનિક કોમર્સ કોલેજ, ગોધરા માટે ગૌરવની ક્ષણ!
02 Dec, 2025
ગોધરા ની કોમર્સ કોલેજ ખાતે યુવક સરકારી શિક્ષણ વર્ગ યોજાયો
12 Oct, 2025
વિકાસ સપ્તાહ 2025 ની ઉજવણી કરતી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા
11 Oct, 2025
વિકાસ સપ્તાહ 2025 ની કોમર્સ કોલેજ ગોધરા ખાતે વૈવિધ્યસભર ઉજવણી
03 Oct, 2025
બી કોમ સેમ – 1ના ફાઇનાન્સિયલ એકાઉન્ટના વિદ્યાર્થીઓ માટે
Looking for Question Papers?
Download past internal and external semester exam papers for B.Com and M.Com.
Browse Exam Papers Repository